INFO:
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન પછી બે દિવસના વિરામ બાદ 8 ડિસેમ્બરે મતગણતરી થશે. જેમ-જેમ દિવસ જશે, તેમ-તેમ ચિતાર સ્પષ્ટ થશે કે રાજ્યમાં કોની સરકાર બની રહી છે.આ ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ત્રિપાંખીયા જંગને કારણે તમામ બેઠકો રસપ્રદ રહેશે. - Gujarat Assembly Election Result 2022 - Today everyone
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 - આજે ગુજરાતમાં દરેકની નજર રહેશે આ મહત્વની સીટો પર - Gujarat Assembly Election Result 2022 - Today everyone