Loading the player...

# Use Youtube player (with Youtube AD) #<<<>>> # Use our player (Downlaod, Unblock & No Youtube AD) 再生できないときはここをクリック click here if failed to load 如无法播放请点击这里#

INFO:
ગુજરાત વિધાનસભા સત્રના ચોથા દિવસે આજે બે બેઠક મળવાની છે. પ્રથમ બેઠકમાં ઉર્જા પેટ્રોકેમિકલ, નાણાં, જળસંપત્તિ, પાણીપુરવઠા અંગેના પ્રશ્નોની ચર્ચા થશે, બીજી બેઠકમાં કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ મુદ્દે પણ ચર્ચા થશે.રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે અંતિમ દિવસ છે. બંને સત્ર દરમિયાન રાજ્યપાલના ભાષણ પર ચર્ચા થશે.
ગાંધીનગરઃ વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ, બે બેઠકમાં મહત્વના પ્રશ્નો પર થશે ચર્ચા - Gujarati News | 2 important meetings will be held related to the Gujarat Vidhansabha budget session process Gandhinagar Video - 2 important meetings will be held related to the Gujarat Vidhansabha budget session process Gandhinagar Video | TV9 Gujarati