Loading the player...

# Use Youtube player (with Youtube AD) #<<<>>> # Use our player (Downlaod, Unblock & No Youtube AD) 再生できないときはここをクリック click here if failed to load 如无法播放请点击这里#

INFO:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Elections) જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ભાજપના પ્રચારમાં લાગી ગયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ સભા ગજવી રહ્યા છે.
Gujarat Election 2022: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રાંતિજની ઓચિંતી મુલાકાત લીધી, કાર્યકરો સાથે ભાજપ કાર્યાલયમાં રોકાયા - Gujarati News | Gujarat CM Patel surprises BJP workers at Prantij office Sabarkantha Gujarat Elections - TV9 Gujarati